Posts

Image
 MY GRATITUDE TOWARDS MY PARENTS AND MY LATE  COLLEAGU FRIENDS.  પૂ. માતા - પિતા તથા પૂર્વજો અને સફળતાના સહભાગીઓની વંદના                            ભારતીય સંસ્કૃતિની મહાનતા તો જુઓ, આપડા ઋષિમુનીઓ એ કેટલું બુદ્ધિ પૂર્વકનું અને ચતુરાઈ ભર્યું કાર્ય કરેલ છે. ભવિષ્યમાં આવનારી નવી પેઢીઓ મા કોઈ આસ્તિક હોય, કોઈ નાસ્તિક હોય, કોઈ શ્રદ્ધાળુઓ હોય તો કોઈ અંધ શ્રદ્ધાળુઓ હોય, કોઈ વિજ્ઞાનના સિધ્ધાંતોને વળગી રહી જૂની પરમ્પરાનો વિરોધ કરે તો કોઈ વિજ્ઞાન અને ધર્મ કે રીત રિવાજને સાંકળીને યોગ્ય ઠેરવે .                             ટુકમાં "તુંડે તુંડે મતિ ભીન્નાહ" એ ન્યાયે સમાજના લોકોમાં મત મતાંતર હોય શકે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય જીવન પદ્ધતિ જ એવી સરસ ગોઠવી દીધી કે સમાજના તમામ લોકોને અનુકુળ પડે. આપડા રીત રીવાજોને શ્રધ્ધાના ચશ્માથી જુએ કે ધર્મના ચશ્માથી જુએ કે વિજ્ઞાનના કે આધુનિક વિચાર ધારા ના ચશ્માથી જુએ....દરેકને પોત પોતની માન્યતા ને અનુમ...
Image
  BHUTAN T0UR PART - 7, DT. 14 MARCH 2023. ભૂતાન પ્રવાસ ભાગ  - ૭ .  તા. ૧૪ માર્ચ' ૨૦૨૩. ☺✌👋👐😎😊 કેમ છો....? મિત્રો,  મઝામાં...?.....સૌ ને નમસ્કાર.                                                                          ભૂતાન પ્રવાસ નો આગળનો હપ્તો પોષ્ટ કરવામાં વચ્ચે નાનકડું વેકેશન પડી ગયું......કારણકે દક્ષીણ ભારતની મુલાકાતના દિવસોમાં સતત પ્રવાસમાં હતો. સમય ની અનુકુળતા મુજબ મારા તમામ પ્રવાસો અહી રજુ કરીશ....આશા રાખું કે આપ સૌ ને ગમશે.....વાંચીને નીચે કોમેન્ટ બોક્ષ મા કૈક લખો તો ખબર પડે કે ....!              હં .....તો આપડે ક્યાં પહોચેલા...?  ભાગ - ૬ મા ભૂતાન ઈમિગ્રેશન ( Bhutan Immigration ) ઓફિસમાં થી બહાર નીકળી ભુતાનની ધરતી પર પગ મુક્યો .               ભારત અને ભુતાનની સરહદ ઉપરનું ભૂતાનનું સૌથી પહેલું ...
Image
  ભૂતાન પ્રવાસ ભાગ  - ૬.  તા. ૧૪ માર્ચ' ૨૦૨૩. BHUTAN T0UR PART - 6, DT. 14 MARCH 2023. ✋ 😊 કેમ છો... બધા...મજામાં...? સૌ ને નમસ્કાર, ભૂતાન પ્રવાસ નો દિવસ છઠ્ઠો.                                      સવારમાં ફ્રેશ થઇ, ચા- પાણી , નાસ્તા વગેરે પતાવી તૈયાર થયા.  અહી વહેલો સૂર્યોદય થતો હોવા થી અમો કુદરત ને માણવા અને જોવા વહેલા જ તૈયાર થઇ ગયેલા. ચાલો સૌ પ્રથમ તો હોટલની  ગેલેરી મા થી VIEW જોઈએ. સામે જ ભૂતાન છે. વચ્ચે માત્ર એક દીવાલ છે. ભૂતાન ને અડી ને જ જય ગાઉ ની બજાર છે. હોટલમાં થી જ ભૂતાન ના મકાન દેખાય છે. આ હોટલ ભૂતાનના પ્રવેશ દ્વાર થી નજીક જ છે.                           એક નાનકડી VIDEO CLIP  પણ જોઈ લઈએ.....બ્લોગ મા વિડીયો ના બે નાના ભાગ કરી અપલોડ થાય છે. એટલે અહી બે ભાગ કરેલ છે.                                   હોટલ ન...