BHUTAN T0UR PART - 7, DT. 14 MARCH 2023. ભૂતાન પ્રવાસ ભાગ - ૭ . તા. ૧૪ માર્ચ' ૨૦૨૩. ☺✌👋👐😎😊 કેમ છો....? મિત્રો, મઝામાં...?.....સૌ ને નમસ્કાર. ભૂતાન પ્રવાસ નો આગળનો હપ્તો પોષ્ટ કરવામાં વચ્ચે નાનકડું વેકેશન પડી ગયું......કારણકે દક્ષીણ ભારતની મુલાકાતના દિવસોમાં સતત પ્રવાસમાં હતો. સમય ની અનુકુળતા મુજબ મારા તમામ પ્રવાસો અહી રજુ કરીશ....આશા રાખું કે આપ સૌ ને ગમશે.....વાંચીને નીચે કોમેન્ટ બોક્ષ મા કૈક લખો તો ખબર પડે કે ....! હં .....તો આપડે ક્યાં પહોચેલા...? ભાગ - ૬ મા ભૂતાન ઈમિગ્રેશન ( Bhutan Immigration ) ઓફિસમાં થી બહાર નીકળી ભુતાનની ધરતી પર પગ મુક્યો . ભારત અને ભુતાનની સરહદ ઉપરનું ભૂતાનનું સૌથી પહેલું ...