બ્લોગ લખવાની શરૂઆત કરી રહ્યો છું. જાતે સર્ચ કરી શીખવાનો પ્રયત્ન કરું છું. હવે પછી શક્ય હશે તો નિયમિત મળતા રહીશું.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Popular posts from this blog
ભૂતાન - ૨ નમસ્કાર , કેમ છો , બધા....? મજા માં ...? ભૂતાન પ્રવાસ પહેલા બે ત્રણ પ્રવાસ થયેલા છે... પરંતુ , બ્લોગ ઉપર ભૂતાન પ્રવાસથી લખવાની પ્રેરણા થઇ આવી. એટલે બીજા પ્રવાસો વિષે પછી લખીશું. મારા બ્લોગ વિષે સુચન કરતા રહેશો..., આ બ્લોગ લખવાની શરૂઆત કરી અને તુરત વચ્ચે બીજો એક નાનો એવો પ્રવાસ આવી ગયો એટલે નિયમિત લખી નથી શક્યો. તો ચાલો શરુ કરીએ....સીધું , સાદું, અને સુખી ભૂતાન. વિશ્વમાં દર વર્ષે હેપીનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. જે UN યુ.એન. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા નક્કી કરી બહાર પાડવામાં આવે છે. તેના નક્કી કરેલા માપદંડ મુજબ જે તે દેશ ને ક્રમ આપવામાં આવે, ટુકમાં હેપીનેસ ઇન્ડેક્સ એટલે , સુખી હોવાનો માપદંડ. ભૂતાન એ મુજબ સુખી દેશ કહેવાય છે. આ માપદંડ અને પ્રજાની સુખાકારી માટે હેપીનેસ ઇન્ડેક્સ નો વિચાર સૌ પ્રથમ ભૂતાને આપેલ એમ કહેવાય છે. ભૂતાન હેપીનેસ ઇન્ડેક્સ મા પ્રથમ સ્થાને હતું એમ પણ વાત સા...
ભૂતાન પ્રવાસ ભાગ-૫ , દિવસ ૫ મો , તા. ૧૩-૩-૨૦૨૩. નમસ્કાર........ ગઈ કાલે રાત્રે ન્યુ જલપાઈ ગુડી પહોચ્યા હતા, ત્યાના એક ગેસ્ટ હાઉસમાં રાત વાસો કરી સવારમાં ફ્રેશ થયા. ગઈ કાલે રાત્રે જ ગેસ્ટ હાઉસના માલોક કમ ટૂરિઝમ એજન્સી ચલાવતા ભાઈ એ અમારા ગ્રુપને કહ્યું કે તમારો તમામ કાર્યક્રમ હું ઓપરેટ કરી દઈશ, તમારું પેકેજ હું કરી દઉં. ઘરે થી નીકળતા પહેલા અમે નક્કી કરેલું કે તમામ પ્રવાસ કોઈ એજન્સી, એજન્ટ કે પેકેજ વગર આપડી રીતે કરવો છે. જેથી સસ્તું પડે અને મન પડે ત્યાં ઈચ્છા મુજબ રોકાઈ કે ફરી શકાય. પરંતુ આ મુન લાઈટ ટુરીઝમ વાળા ભાઈએ ભૂતાન ટુરમાં ઈમિગ્રેશન, ગાઈડ , ભૂતાનના કડક નિયમો વગેરે બાબતમાં તમોને બધું મેનેજ કરવામાં ખુબ તકલીફ પડશે એ બધી વાત કરી અને અમે ધારેલા ખર્ચ કરતા પણ ઓછા પૈસા મા પેકેજ ઓફર કર્યું. માત્ર એક લાખ મા આઠ જણને ૬ દિવસ ભૂતાન ટુર ઓફર કરી જેમાં જલપાઈ ગુડી થી જલપાઈ ગુડી વાહન, હોટલ, ગાઈડ સામેલ હતા. વળી જયારે પરત જવાનું થાય ત્યારે ...
સિમ્પલી ભૂતાન , કેમ છો ?.........મજામાં.......? નિવૃત્તિ પછી સમયની અનુકુળતા મુજબ વિવિધ સ્થાનોની મુલાકાત લઇ પ્રવાસનો શોખ પૂરો કરવાનું સદભાગ્ય સાંપડે છે. બ્લોગ લખવાનું ઘણા વર્ષો પહેલા નક્કી કરેલું પણ નિયમિતતા નહોતી. છેલ્લે ભૂતાન નો પ્રવાસ કર્યો ત્યારે રોજ સ્ટેટ્સ મુકતો , સ્ટેટ્સ જોઈ એ વિષે ખુબ ઇન્ક્વાયરી આવી, કેટલાયે મિત્રોની માંગણી આવી કે વિગતવાર જાણવું છે. બસ, ત્યારે વધુ પ્રેરણા મળી કે બ્લોગ મારફત જ હું આ વિષે વિગતવાર જણાવી શકીશ .આ સિવાય બીજો કોઈ રસ્તો હોય તો સુચન કરશો. મને ગમશે. તો ચાલો શરુ કરીએ ......ભૂતાન નો પ્રવાસ. અમો કુલ ૮ આઠ વ્યક્તિ હતા, બધાજ નિવૃત સીનીયર સિટીજન. બધા સજોડે હતા એટલેકે ૪ ભાઈઓ અને ૪ બહેનો. પ્રવાસ માટે નો સમય અમે માર્ચ મહિનો નક્કી કરેલો, કારણ કે ત્યારે પરીક્ષાઓ ચાલતી હોવાથી પ્રવાસીઓ નો ધસારો બહુ જ ઓછો હોય, ઓફ સીજન નો પણ લાભ મળે. અમારી શરૂઆત રાજકોટ જંકશન થી થઇ. રાજકોટ થી ગૌહાટી એક્શ્પ્રેશ મા અમો રવાના થયેલા. કલ્પના એવી હતી કે ઓફ સીજન હોવાથી બહુ ગીરદી નહિ હોય પણ રેલ્વે સ્ટેશનમાં બેસવાની પણ જગ્યા નહોતી. આજે આટલું ઘણું.....બાકી હવે પછી....કારણકે બ્લોગ લખી પોષ્ટ કર...
Comments
Post a Comment